ગ્રાન્ડ મેડિકલ એડમિશન એક્સ્પો -૨૦૨૩
સૌ પ્રથમ વાર … અને એ પણ આપના વિસ્તાર માં જ..
જી હા !!! MBBS કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે “ઇન્ટરનેશનલ ડોક્ટર” બનવા ની તક હવે આપના ઘર આંગણે MDO લઇ ને આવી રહ્યું છે . આ એક્સ્પો માં ૧0 થી વધુ દેશ ની ૨૧ થી વધુ કોલેજો ના ડાયરેક્ટ રિપ્રેસનટીટીવ જોડે ગાઈડન્સ લો અને સ્પોટ એડમિશન સિકયોર કરો.
વિદેશ ની ગવર્મેન્ટ યુનિવર્સિટી માં ઓછા બજેટ માં પણ આપનું ડોક્ટર બનવા નું સપનું પૂરું કરી શકો છો.
સ્પોટ એડમિશન લેનાર વિદ્યાર્થીઓ માટે રૂ. ૨૫૦૦૦ થી રૂ. ૧00000 ની સ્કોલરશીપ .
તારીખ : ૩ જૂન શનિવાર
સમય : બપોરે ૨ વાગ્યા થી રાત્રે ૮ વાગ્યા સુધી
૧. MBBS એડમિશન એક્સ્પો ની મુલાકાત લેનાર ધોરણ ૧૨ B ગ્રુપ ના દરેક વિદ્યાર્થી ને ફ્રી ગિફ્ટ મળશે.
ર. રજીસ્ટ્રેશન કરાવેલ દરેક વિદ્યાર્થીને “MBBSએડમિશન ગાઈડન્સ બુક ૨૦૨૩ ” અને “મેડિકલ પેરામેડિકલ રેડી રેકનર ૨૦૨3” ફ્રી વોટ્સએપ પર મોકલી આપવામાં આવશે.
તો રાહ શેની જુઓ છો ??
આજે જ સંપર્કઃ કરો ૬૩૫૬૩૫૦૮૯૯, ૯૮૭૯૩૦૨૯૬૫
અને તમારું રેજીસ્ટ્રેશન કરાવો.
એડમિશન કરાવવા માટે ના જરૂરી ડોક્યુમેન્ટ્સ નીચે મુજબ છે.
૧) ધોરણ ૧૦ ની માર્કશીટ
૨) ધોરણ ૧૨ ની પરીક્ષા રીસીપ્ટ
૩) આધાર કાર્ડ / પાસપોર્ટ
૪) ૨ પાસપોર્ટ સાઈઝ ફોટો
ફ્રી રેજીસ્ટ્રેશન માટે નીચે ની લિંક પાર ક્લિક કરી આપની વિગત ભરો
Achieving a globally recognized MBBS degree can help you fulfill your dreams.